ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આધેડને છરી બતાવી પૈસા અને મોબાઈલની લૂંટ કરી શખ્સ નાસી છૂટ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Mar 8, 2026
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મિત્ર સાથે આવેલા જીતુભાઈ નામના દુકાને ઉભા હતા. તે દરમિયાન એક શખ્સ ત્યાં આવી છરી બતાવી મોબાઈલ અને પૈસાની લૂંટ કરી નાસી છૂટ્યો હતો. જે બનાવવાને લઇ ભોગ બનનાર દ્વારા ગંગાજળિયા પોલીસ મથકમાં લૂંટ ની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.