સુરત | અમરોલી વિસ્તારમાં પ્રજાપતિ પરિવાર પર હુમલાનો આક્ષેપ
ધીરૂ મોહન રબારી, લાલુ ઉર્ફે આદિત્ય રબારી અને રિંકલ રબારી સામે આક્ષેપ
પોતાની ટોળકી સાથે મળી પ્રજાપતિ પરિવાર પર હુમલો કર્યો હોવાનો દાવો
હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ
હુમલાના વીડિયો સામે આવતા વિસ્તારમાં ચકચાર
સમગ્ર મામલે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી
બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાને લઈને અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી
#krantisamaynews #krantisamay #surat #amroli