📍 સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા પોલીસ સ્ટેશન હદના પીપળી ગામમાં વરસાદી પાણી ભરાતા પોલીસ જવાનોએ સ્થાનિકોની મદદથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ખભે ઉચકીને ગામની શાળામાં સુરક્ષિત સ્થળાંતર કરાવ્યા. ભારે વરસાદ વચ્ચે પાટડી પોલીસની માનવતાભરી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. પાણીમાં ફસાયેલા અનેક લોકોને પણ સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા.
#Surendranagar #Patdi #BajanaPolice #PipliVillage #GujaratPolice
Wadhwan, Surendranagar | Jul 25, 2026