બોટાદ: બોટાદમાં 9મો રાષ્ટ્રીય પોષણ માસ-2026: પોષણ વાનગી સ્પર્ધા અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
Botad, Botad | Sep 11, 2026 બોટાદ જિલ્લામાં 9મો રાષ્ટ્રીય પોષણ માસ-2026 અંતર્ગત પોષણ વાનગી સ્પર્ધા, રંગોળી અને બાળકો માટે ગરમ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.