બોટાદ શહેર: બોટાદમાં સરકારી કચેરીઓની સોલર પેનલ બની શોભાના ગાંઠિયા, જાળવણીના અભાવે લાખોનું નુકસાન
Botad City, Botad | Nov 18, 2026
બોટાદમાં સરકારી કચેરીઓની છત પર લાખોના ખર્ચે લાગેલી સોલર પેનલ જાળવણીના અભાવે નિષ્ક્રિય બની છે. ઉર્જા સંકટ સામે લડવા માટે લાગેલી આ યોજનાનું શું થયું તેવા સવાલો ઉઠી રહ્યા છે.