છોટાઉદેપુર: સાંસદ જશુભાઈ રાઠવાને બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું
છોટાઉદેપુરમાં શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને રક્ષાસૂત્ર અને સન્માન કાર્યક્રમ યોજાયો. જેમાં સાંસદ અને તેમના પરિવારને રક્ષા કવચ બાંધી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.