નાંદોદ: વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસઓજી નર્મદા.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી શાખા તથા એસ.ઓ.જી શાખાના માણસો બાતમી ના આધારે આરોપી શ્રાવણભાઈ તડવી પોતાના ઘરના વેચાણમાં ગેરકાયદેસર સુકો ગાંજો રાખી જેની કુલ કિંમત મુદ્દા માલ સાથે 5650 ના સાથે તેમજ ગાંજો આપનાર રતનભાઇ રહે નંદરબાર તેઓને વોન્ટેડ જાહેર કરી સાગબારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે