છોટાઉદેપુર: મુકેશ રાઠવાએ મંત્રી જયરામભાઈ ગામીત સાથે વિકાસ માટે પ્રવળ ચર્ચા કરી
છોટાઉદેપુરના રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ ગાંધીનગરમાં મંત્રી જયરામભાઈ ગામીત સાથે મળીને વિકાસ મુદ્દાઓ અંગે શુભેચ્છા મુલાકાત કરી. બંનેએ જનહિતના કાર્યોને વધુ વેગ આપવા સંબંધી ચર્ચા કરી.