આણંદ શહેર: સાંસદ મિતેશભાઈ પટેલની આગેવાની અને કેબિનેટ મંત્રી રમણભાઈસોલંકી ની ઉપસ્થિતિમાં દિગ્ગજ આગેવાન નગીનભાઈ સોલંકી ભાજપમાં જોડાયા
આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના અત્યંત નજીકના દિગ્ગજ આગેવાન નગીનભાઈ સોલંકી ગુજરાતના જાયન્ટ કિલર અને વિસ્તારમાં બકાભાઇના હુલામણા નામથી ખ્યાતનામ સાંસદ મિતેશભાઈ પટેલ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી ની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા