નવસારી: ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા 39 વર્ષીય યુવક, હોસ્પિટલમાં થયું મોત
નવસારીના દાબુ હોસ્પિટલ પાછળ હનુમાન ફળિયામાં રહેતા 39 વર્ષીય વિજયભાઈ વાઘ પોતાના ઘરે બેભાન મળી આવ્યા હતા. પરિવારજનો દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.