ઉચ્છલ: તાપી: 50થી વધુ આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર, શરૂ કરી પોતાની રેસ્ટોરન્ટ
Uchchhal, Tapi | Nov 12, 2026 તાપી જિલ્લાના વ્યારામાં વન વિભાગના ‘વનશ્રી’ મોડેલ હેઠળ 50થી વધુ આદિવાસી મહિલાઓએ પરંપરાગત ભોજનની રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ પહેલથી મહિલાઓના આર્થિક સશક્તીકરણની સાથે પરંપરાગત વાનગીઓને નવી ઓળખ મળી છે.