ભરૂચ: શહેરમાં પેરોલ ફલો સ્કોડ દ્વારા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્ન હાથ ધરેલ.આ દરમ્યાન હકિકત મળેલ કે, ઝઘડીયા પોલીસ સ્ટેશન નોંધાયેલ ગુનામાં પકડવાનો બાકી તેમજ છેલ્લા બે (૨) વર્ષથી નાસતો ફરતો