અમદાવાદ શહેર: રિકન્સ્ટ્રકશન સમયે બૂટલેગર કિશોર લંગડાનો પૌત્ર સીધા પગે ચાલ્યો, પોલીસની કહેવાતી ધાક ન દેખાઈ
રિકન્સ્ટ્રકશન સમયે બૂટલેગર કિશોર લંગડાનો પૌત્ર સીધા પગે ચાલ્યો, VIDEO: પોલીસની કહેવાતી ધાક ન દેખાઈ, અમદાવાદની કોલેજ બહાર તોડફોડ અને મારામારીના કેસમાં પોલીસે ધરપકડ કરી ગુનેગારો પર પોલીસની ધાક જમાવવા માટે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી આરોપીઓને ઝડપીને ગુના બન્યાના સ્થળ પર લઈ જતી હોય છે. રિકન્સ્ટ્રકશન સમયે આરોપીઓ લંગડાતા જોવા મળતા હોય છે. પરંતુ, અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રના કેસમાં આ ધાક જોવા ન મળી. અમદાવાદની GLS કોલેજ બહાર બે