ટંકારા: ટંકારાના પોશ વિસ્તારમાં કચરાના ઢગલાથી રોગચાળાનો ભય
Tankara, Morbi | Sep 15, 2026 ટંકારાના પોશ વિસ્તારમાં કચરાના કારણે પાણીનો નિકાલ અટવાયો છે. ગંદકી અને ભરાયેલા પાણીને લીધે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક સફાઈની માંગ કરી છે.