વ્યારા: આદિવાસી બહેનોની રેસ્ટોરન્ટનું 1 કરોડથી વધુનું ટર્નઓવર
Vyara, Tapi | Nov 12, 2026 તાપીના વ્યારામાં આદિવાસી બહેનો દ્વારા શરૂ કરાયેલ પરંપરાગત વ્યંજનોની રેસ્ટોરન્ટ મોટી સફળતા મેળવી રહી છે. આ બહેનોએ વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર હાંસલ કરીને આર્થિક સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.