ધંધુકા: ધંધુકામાં કોંગ્રેસનું મોંઘવારી મુદે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર.#virodhpradarshan #monghvari #મોંઘવારી #કોંગ્રેસ
*ધંધુકામાં કોંગ્રેસનું મોંઘવારી મુદે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર.* સમગ્ર અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારી મુદે માંડલ, દેત્રોજ અને સાણંદ સહીત ધંધુકામાં પણ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિદ્વારા આયોજિત ધંધુકા કોંગ્રેસએ મોંઘવારી મુદે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ ગોહિલની