પોરબંદર: પોરબંદરમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ 5 લોકો સામે પોલીસ કાર્યવાહી
પોરબંદરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ પોલીસે જીતુભાઈ જીવાભાઇ ખરા, રફીક હાસમભાઇ શેખ, અશ્વીનભાઇ બુધાભાઇ સોઢા, મનિષ મસરીભાઇ પાંડાવદરા અને કારા રામભાઇ કારાવદરા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.