Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: બોરતળાવ મફતનગર નજીક જુગાર રમતા મહિલાઓ સહીત 9 ને પોલીસે ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Jul 10, 2026
ભાવનગર શહેરના બોરતળાવ નજીકથી જુગાર રમતા લોકોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે બોર તળાવ વિસ્તારમાં મફતનગર નજીક જાહેરમાં જુગાર રમતા મહિલાઓ સહિત 9 લોકોને પોલીસે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.