સંજેલી: સંજેલીમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી: આંગણવાડી કાર્યકરો માટે ખાસ બેઠક અને હરીફાઈ
Sanjeli, Dahod | Sep 10, 2026 સંજેલી તાલુકામાં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ. ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને પોષણની વિવિધ થીમ અને મિલેટ્સ આધારિત વાનગી હરીફાઈનું આયોજન કરાયું હતું. વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.