ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે બેંગલુરુમાં રોડ-શો: રોકાણકારોને આકર્ષવા વિશેષ પ્રયાસ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે બેંગલુરુમાં રોડ-શો યોજાયો. સેમિકન્ડક્ટર, સ્પેસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણ માટે તકો પર ભાર મૂકવામાં આવ્યો. સમિટ 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે.