ઘોઘા: ખનીજ વિભાગે અડધી રાત્રે ખનીજ માફિયા ઓ પર બોલાવ્યો સપાટો
ખનીજ વિભાગે અડધી રાત્રે ખનીજ માફિયા ઓ પર બોલાવ્યો સપાટો ખનીજ માફિયા ઓમાં મચી ભાગ દોડ અવાર નવાર ચેલેન્જ આપનાર ખનીજ માફિયાઓ પર ભાવનગર ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને અંધારામાં રાખી અડધી રાત્રે ખનીજ માફિયાઓ પર બોલાવ્યો સપાટો તા. 27/6/26 ને સનીવારે રાત્રે 1 કલાકે ઘોઘા તાલુકાના લાખણકા ગામે ખાણ ખનીજ વિભાગે ખનીજ માફીયાઓ પર બોલાવ્યો સપાટો ગૌચર જમીનમાં ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ હવે સુધરી જજો નહીતો હવે ખનીજ વિભાગ કોઈ ને પણ છોડશે નહિ