બોટાદ શહેર: રાષ્ટ્રીય પ્રેસ દિવસ: બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોને શુભકામનાઓ
Botad City, Botad | Nov 16, 2026
16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લાના તમામ પત્રકારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે.