ઓલપાડ: સરસ ગામે હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત
Olpad, Surat | Mar 2, 2026 રંગો નો તહેવાર ની હોળી સમગ્ર દેશ માં ઉજવાય છે. પરંતુ સુરત ના એક ગામડા માં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે.ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જસો