ધ્રાંગધ્રા કલ્પના ચોકડી નજીક આવેલ ખાનગી ગેસ્ટ હાઉસ સામે જાહેરનામા ભંગ બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર આવેલી કેટલીક ખાનગી હોટલોમાં જાહેરનામાનો ભંગ થતો હોવાની ફરિયાદોને પગલે પોલીસ સક્રિય બની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કલ્પના ચોકડી પાસે આવેલી પેલેસ ધી હોટલ ના ગેસ્ટ હાઉસના સંચાલક બ્રિજરાજસિંહ નવનીતસિંહ ઝાલા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું નો ગુનો નોંધાયો