અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલીથી દિલ્હી ચકલા સુધી સાયકલ માર્ચનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં 200થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સાયકલ માર્ચ દ્વારા માર્ગ સલામતી, શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને જનજાગૃતિનો સંદેશ નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
(AmdavadTrafficPolice, CycleMarch, RoadSafety, TrafficAwareness, Amdavad)
#AmdavadTrafficPolice #CycleMarch #RoadSafety #TrafficAwareness #Amdavad