Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ચોરાસી: લિંબાયત વિસ્તારમાં સળગતા કચરાના ઝપેટમાં કાર આવી જતા કારમાં રહેલ ₹10,00,000 બળી જતા વેપારીને નુકસાન.

Chorasi, Surat | Feb 27, 2026
સુરત લિંબાયતમાં કચરાની આગે કારને લીધી ઝપેટમાં, ₹10 લાખ રોકડા બળીને ખાખ સુરતના આંજણા ફાર્મ પાસે અજાણ્યા શખ્સે રસ્તા પરનો કચરો સળગાવતા લાગેલી આગે બાજુમાં પાર્ક કરેલી કારને લપેટમાં લીધી. કાર માલિકના દાવા મુજબ, ગાડીમાં રાખેલી ₹10 લાખની રોકડ અને કારનો મોટાભાગનો હિસ્સો આગમાં બળીને ખાખ થઈ ગયો છે.ઘટનાના પગલે અફરાતફરી મચી હતી, જોકે ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

MORE NEWS

ચોરાસી: લિંબાયત વિસ્તારમાં સળગતા કચરાના ઝપેટમાં કાર આવી જતા કારમાં રહેલ ₹10,00,000 બળી જતા વેપારીને નુકસાન. - Chorasi News