સુરત માં ભુવા પડવાનો સિલસિલો યથાવત
સુરત ના અમરોલી તાપી બ્રિજ પર ભુવો પડ્યો
હજ્જારો વાહનો આ બ્રિજ પરથી દરરોજ પસાર થાય છે
અમરોલી અને કતારગામ ને જોડતા તાપી બ્રિજ પર ભુવો પડ્યો
પાલિકા એ માત્ર બેરીકેડ મૂકી આડશ કરી
વાહન ચાલકો ભય હેઠળ વાહન ચલાવવા મજબુર બન્યા
આ ભુવા ને કારણે કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન
ચોમાસા પહેલાં ભુવા ઓળવાની શરૂઆત થઈ તો ચોમાસા માં શુ હાલત થશે તે જોવું રહ્યું..😳
Udhna, Surat | Jun 7, 2026