મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'સેવા મેરા યોગદાન' અભિયાન હેઠળ શહીદ જવાનોના પરિવારો અને કારગિલ યુદ્ધના ઘાયલ જવાનોના સન્માનનો કાર્યક્રમ યોજાયો.