🚑 જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટિયા નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શ્યામ હોટલના સંચાલક કાનજી ખાટરીયા એક બાળક સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવી હાઈવે ઓળંગતી વખતે કાર સાથે અથડામણ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
[ jamnagar, jamnagar news, rajkot jamnagar highway, jambuda pattiya, gujarat news, latest news, jamnagar update, gujarati news, viral news, emergency rescue, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jambudajamnagar #jamnagardistrict #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 5, 2026