કોંગ્રેસ દ્વારા ‘વંદે માતરમ’ના અપમાન વિરુદ્ધ વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ પ્રદર્શન 🇮🇳
ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ એકત્ર થઈ કોંગ્રેસના વંદે માતરમના અપમાન વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ભારતની અસ્મિતા, સ્વાભિમાન અને રાષ્ટ્રભાવનાનું પ્રતીક છે. રાષ્ટ્રગૌરવના અપમાન સામે દેશનો યુવા વર્ગ ક્યારેય ચૂપ નહીં બેસે.
#VandeMataram #BJP #BJYM #Valsad #RashtraGaurav Bharat
Valsad, Valsad | Aug 16, 2026