વઘઇ: ડાંગમાં સનાતન મૂર્તિઓની તોડીફોડ વિરુદ્ધ આવેદનપત્ર રેલીમાં ધારાસભ્ય વિજય પટેલ ઉપસ્થિત
ડીંગ જિલ્લાના સીતાવનમાં પ્રભુ શ્રીરામ, માતા સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ તોડીફોડી વિરુદ્ધ આવેદનપત્ર રેલી આયોજિત કરવામાં આવી, જેમાં ધારાસભ્ય વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને સનાતન ધર્મની એકતા માટે સહભાગી બન્યા.