Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

प्रधानमंत्री नरेन्द्र मोदी 23 मई 2026 को सरकारी नौकरियों में चयनित 51000 से अधिक अभ्यर्थियों को नियुक्ति पत्रों का वितरण

242 views | Rajkot, Gujarat | May 23, 2026

MORE NEWS

🚨 જામનગરના દરેડ GIDCમાં શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળના 500થી વધુ ઉદ્યોગકારોએ વારંવાર થતા પાવર કટ અને જર્જરિત વીજ વાયર બદલવામાં થતી વિલંબિત કામગીરી સામે PGVCLને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ રોજ 3થી 4 કલાક વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન પર અસર પડી રહી છે, મશીનરીને નુકસાન થઈ રહ્યું છે અને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. 9 મહિનાથી વાયર બદલવાની કામગીરી શરૂ ન થતાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

[ jamnagar, jamnagar news, dared gidc, pgvcl, power cut, electricity crisis, industrial area, business news, industries, entrepreneurs, power outage, infrastructure, production loss, factory shutdown, protest, electricity issue, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #dared #pgvcl #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગરના દરેડ GIDCમાં શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળના 500થી વધુ ઉદ્યોગકારોએ વારંવાર થતા પાવર કટ અને જર્જરિત વીજ વાયર બદલવામાં થતી વિલંબિત કામગીરી સામે PGVCLને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ રોજ 3થી 4 કલાક વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન પર અસર પડી રહી છે, મશીનરીને નુકસાન થઈ રહ્યું છે અને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. 9 મહિનાથી વાયર બદલવાની કામગીરી શરૂ ન થતાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. [ jamnagar, jamnagar news, dared gidc, pgvcl, power cut, electricity crisis, industrial area, business news, industries, entrepreneurs, power outage, infrastructure, production loss, factory shutdown, protest, electricity issue, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #dared #pgvcl #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 13, 2026

😭💔 હાલ વન વિભાગ દ્વારા ગિરનાર યાત્રા દરમિયાન સાવચેતી રાખવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

[ jamnagar, girnar, girnar lion attack, junagadh news, lion captured, gujarat news, wildlife, forest department, girnar, india news, viral news, latest news, tragic incident, lion rescue, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #junagadh #girnar #lion #jukeganahijamnagar

😭💔 હાલ વન વિભાગ દ્વારા ગિરનાર યાત્રા દરમિયાન સાવચેતી રાખવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. [ jamnagar, girnar, girnar lion attack, junagadh news, lion captured, gujarat news, wildlife, forest department, girnar, india news, viral news, latest news, tragic incident, lion rescue, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #junagadh #girnar #lion #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 13, 2026

✨ 13 જુલાઈ 2026

Follow @ilovegujarat111 For Latest Updates & Latest News

#ilovegujrat111 #gujarat #gujarati #gujratireels #apexprivetlimited

✨ 13 જુલાઈ 2026 Follow @ilovegujarat111 For Latest Updates & Latest News #ilovegujrat111 #gujarat #gujarati #gujratireels #apexprivetlimited

Rajkot, Rajkot | Jul 13, 2026

🙏 Om Shanti... જામનગરના ખડ ખંભાળિયા ડેમમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો સાથે દુર્ઘટના સર્જાઈ હતી. ન્હાવા દરમિયાન ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતાં કાલાવડ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન એક યુવાનનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

[ jamnagar, jamnagar news, khad khambhaliya dam, dam accident, drowning incident, tragic news, breaking news, jamnagar rescue operation, fire brigade, kalavad fire brigade, deep water, monsoon alert, safety awareness, local news, gujarat updates, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #khadkhambhaliya #jamnagar_gujarat #jukeganahijamnagar

🙏 Om Shanti... જામનગરના ખડ ખંભાળિયા ડેમમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો સાથે દુર્ઘટના સર્જાઈ હતી. ન્હાવા દરમિયાન ત્રણેય ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતાં કાલાવડ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન એક યુવાનનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. [ jamnagar, jamnagar news, khad khambhaliya dam, dam accident, drowning incident, tragic news, breaking news, jamnagar rescue operation, fire brigade, kalavad fire brigade, deep water, monsoon alert, safety awareness, local news, gujarat updates, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #khadkhambhaliya #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 13, 2026

ખાણ ખનીજના દરોડાથી ડર્યા વગર ખેડૂતો કારુ કાકાની સાથે સરકારને ખુલ્લો પડકાર | BS9 TV NEWS

ખાણ ખનીજના દરોડાથી ડર્યા વગર ખેડૂતો કારુ કાકાની સાથે સરકારને ખુલ્લો પડકાર | BS9 TV NEWS

Rajkot, Rajkot | Jul 13, 2026