સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી
₹42.28 લાખના સાયબર ફ્રોડ અને ₹4.80 કરોડના ડાયમંડ હાઇસ્ટનો આરોપી નિતીન ઉર્ફે કાનો ઝડપાયો
દુબઈથી નેપાળ, દિલ્હી-અમદાવાદ થઈ સુરત પહોંચતા જ પોલીસે દબોચ્યો
બેંક મેનેજરો સાથે મળી મ્યુલ એકાઉન્ટ તૈયાર કરાવી ચાઈનીઝ સાયબર ગેંગને આપતો હોવાનો આરોપ
46 મ્યુલ એકાઉન્ટમાં ₹31.36 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા
સાયબર ફ્રોડ ઉપરાંત કરોડોની હીરાની છેતરપિંડીમાં પણ સંડોવણી
સુરત સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી.
#krantisamaynews #krantisamay #surat #cyberfraud
Udhna, Surat | Aug 15, 2026