Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
No video available

કરજણ: દીવી અને સાંસરોદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ખાબકેલી નીલગાયનું રાહદારીઓ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું.

Karjan, Vadodara | Jul 4, 2024
બપોરના સમયે ઝહીર જમાદાર નામના એક જાગૃત નાગરિક દીવી અને સાંસરોદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પરથી પસાર થઈ રહ્યા હતાં.તે દરમિયાન નર્મદા કેનાલમાં એક નીલગાય ખાબકી હતી.આ દરમિયાન ત્યાંથી પસાર થતા ઝહીર જમાદાર ની નજર પડતાં તેઓ દ્વારા ત્યાંના સ્થાનિક લોકોની મદદથી નીલગાય ને રેસ્ક્યું કરવાની તજવીજ હાથ ધરી હતી.જેમાં તેઓને ભારે જહેમત ઉઠાવ્યા બાદ કેનાલમાં ખાબકેલી નીલગાયને રેસ્ક્યું કરવામાં સફળતા મળી હતી.