બાબરા: અમરાપરા આંગણવાડી કેન્દ્ર ૨૮ ખાતે 'આંગણ ઉત્સવ' કાર્યક્રમ યોજાયો
Babra, Amreli | Oct 1, 2026 અમરાપરા આંગણવાડી કેન્દ્ર નં. ૨૮ ખાતે 'આંગણ ઉત્સવ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયાબેન ગેલાણી દ્વારા આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સેવાભાવનાની પ્રશંસા કરવામાં આવી હતી.