Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધોળકા: ધોળકામાં ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

Dholka, Ahmedabad | Apr 12, 2026
ધોળકા શહેર અને તાલુકામાં આગામી તા. 26 એપ્રિલે યોજાનારી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે તા. 12/04/2026,રવિવારે સાંજે 6 વાગે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ, ધોળકાના Dysp પ્રકાશ પ્રજાપતિ અને ધોળકાના પ્રાંત અધિકારી હિતેષભાઇ જોષી એ ડીસ્પેચ અને રિસીવિંગ સેન્ટરની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.
ધોળકા: ધોળકામાં ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી - Dholka News