માળીયા: માળીયા મિયાણા નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 8.76 લાખનો મુદ્દામાલ જપ્ત....
Maliya, Morbi | Jun 6, 2025 કચ્છથી વિદેશી દારૂ ભરીને એક કાર મોરબી તરફ આવી રહી હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે વોચ ગોઠવી કાર ચાલકને માળીયા મીયાણાના શહેનશાહવલીના પાટિયા નજીક આંતરી લઈ વિદેશી દારૂની 247 બોટલ તેમજ કાર સાથે દબોચી લઈ કાર સહિત રૂ.8,76,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો...