માળીયા: માળિયાના બોડકી ગામે તળાવમાં કોઈ જલદ કેમિકલ ઠાલવી જતાં પશુઓના જીવ ઉપર જોખમ...
Maliya, Morbi | Jun 1, 2025 માળિયા મિયાણાના બોડકી ગામે આવેલ તળાવમાં ગત રાત્રીના સમયે કોઈ જલદ કેમિકલ ઠાલવી ગયું હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે અહીંના પશુઓ ઉપર જીવનું જોખમ ઉભું થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજુબાજુના ગામના ઢોર તેમજ રઝળતા પશુઓ ઉનાળા સમયમાં આ જ તળાવથી પ્યાસ બુઝાવતા હોય ત્યારે તેમના પર જીવનો જોખમ ઉભું થયું છે...