Public App Logo
Jansamasya
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal

માળીયા: માળીયા મીયાણાના સુરજબારી પુલ નજીક બોલેરો, બલેનો અને ટ્રક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

Maliya, Morbi | Jun 3, 2025
મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલની ચેકપોસ્ટ પાસે ટ્રાફિક જામને કારણે ઉભેલી બલેનો કારને બોલેરો ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા બલેનો ટ્રકના ઠાઠામા ઘુસી ગઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં બલેનો ગાડીમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચતા માળીયા મિયાણા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.