માળીયા: માળીયાના ચીખલી ગામે હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ જવાના બનાવમાં ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ...
Maliya, Morbi | Jun 5, 2025 માળીયા મીયાણાના ચિખલી ગામ ખાતેથી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેક્ટરી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હોય, તે બનાવમાં મોરબી ડિવિઝનના ડીવાયએસપી વિરલ દલવાડી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી...