Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ઓલપાડ: ઓલપાડ ચારરસ્તા નજીક યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાની સરકારી

Olpad, Surat | Mar 1, 2026
સુરત જિલ્લાના શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાની સરકારી સેવાના અંત સાથે જ સકિ્રય રાજકારણમાં પ્રવેશ| કર્યો છે. તેઓ ઓલપાડ ખાતે યોજાયેલા એક સમારંભમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.