🚨 જામનગરના દરેડ GIDCમાં શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળના 500થી વધુ ઉદ્યોગકારોએ વારંવાર થતા પાવર કટ અને જર્જરિત વીજ વાયર બદલવામાં થતી વિલંબિત કામગીરી સામે PGVCLને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ રોજ 3થી 4 કલાક વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન પર અસર પડી રહી છે, મશીનરીને નુકસાન થઈ રહ્યું છે અને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. 9 મહિનાથી વાયર બદલવાની કામગીરી શરૂ ન થતાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
[ jamnagar, jamnagar news, dared gidc, pgvcl, power cut, electricity crisis, industrial area, business news, industries, entrepreneurs, power outage, infrastructure, production loss, factory shutdown, protest, electricity issue, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #dared #pgvcl #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 13, 2026