માંગરોળ: કરાટે સેલ્ફ ડિફેન્સ માંગરોળના ખેલાડીઓએ ISKU ઇન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપમાં ચમકાવ્યો દમ
કરાટે સેલ્ફ ડિફેન્સ માંગરોળના ખેલાડીઓએ ISKU ઇન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપમાં ચમકાવ્યો દમ માંગરોળ સ્થિત કરાટે સેલ્ફ ડિફેન્સના નવ ખેલાડીઓએ રાજકોટ ખાતે યોજાયેલી ISKU ઇન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-૨૦૨૫માં ભાગ લઈને અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં કુમિતે વિભાગમાં અમારા ખેલાડીઓએ કુલ ૫ ગોલ્ડ અને ૪ સિલ્વર મેડલ જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. કલર બેલ્ટ કેટેગરીમાં નીચે મુજબના પરિણામો મળ્યા - રુશિત નરશાણા – ગોલ્ડ મેડલ - જય ચંદેગરા – ગોલ્ડ મેડલ - મોહમ