🔸ભારતીય નૌકાદળે કર્ણાટકના કારવારમાં આવેલા INS કદંબ નૌકાદળના બેઝ ખાતે INS માલવનને કાર્યરત કર્યું
🔸INS માલવન આઠ એન્ટી-સબમરીન વોરફેર કોર્વેટમાંથી બીજા ક્રમે છે; તેના 80 ટકાથી વધુ સાધનો અને ટેકનોલોજી સ્વદેશી
#insmalvan #aatmanirbharbharat #maritimepower #makeinindia
Ahmadabad City, Ahmedabad | Jul 22, 2026