અમદાવાદ ની સદુમાતા ની પોળમાં 200 વર્ષ જૂની અનોખી ગરબાની પરંપરા આજે પણ જળવાઈ છે.
અહીં પુરુષો સાડી પહેરીને ગરબે ઘૂમે છે અને પેઢીઓથી ચાલી આવતી આ અનોખી પરંપરાને જીવંત રાખે છે. નવરાત્રી દરમિયાન જોવા મળતી આ પરંપરા અમદાવાદ ની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ખાસ ઓળખ છે.
[Sadu Mata Ni Pol, 200 Year Old Tradition, Unique Garba, Navratri Tradition, Amdavad Culture]
#Navratri #Garba #Amdavad #GujaratiCulture #Tradition