ગારિયાધાર: ગારીયાધાર મા ઝૂંપડા પાછળ ‘બાર’ ખોલીને બેઠેલા દિનેશભાઈને ત્યાં LCB ગ્રાહક બનીને ત્રાટકી!
ગારીયાધાર મા ઝૂંપડા પાછળ ‘બાર’ ખોલીને બેઠેલા દિનેશભાઈને ત્યાં LCB ગ્રાહક બનીને ત્રાટકી! ભાવનગર જિલ્લાની એલસીબી પોલીસે ગોપનીય બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર દારૂના અડ્ડા પર કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી મુજબ ઝૂંપડા પાછળ ચાલતા ‘બાર’માં ગ્રાહક બની પહોંચેલી એલસીબી ટીમે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દિનેશભાઈ સહિત સંડોવાયેલા શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલ