કુંકાવાવ: મોટી કુંકાવાવમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન, ગ્રામજનોને મળ્યા સરકારી લાભ
મોટી કુંકાવાવ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગ્રામજનોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને સેવાઓ એક જ સ્થળેથી પૂરી પાડવામાં આવી.