વ્યારા: દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, 600નો મુદ્દામાલ જપ્ત
Vyara, Tapi | Nov 11, 2026 તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘાટાગામમાંથી 3 લીટર દેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સાજનભાઈ ગામીત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.