માંડવી: પેટ્રોલ ડીઝલની તંગી અંગે અરવિંદસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી
Mandvi, Kutch | Mar 24, 2026 માંડવીમાં અનેકો પેટ્રોલ પંપ પર લોકોને હાલાકી વેઠવી પડી રહી છે તો અમુક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો ન હોતા લોકોને હાલાકી પડી રહી છે એક બાજુ સરકાર કહે છે કે સબ સલામત છે તો આ હાલાકીના લીધે આમ લોકો પરેશાન થયા છે ત્યારે યોગ્ય કરવા માંગ કરાઈ.