ભિલોડા: ભિલોડા માર્કેટ યાર્ડ ચૂંટણી: ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસના સૂપડા સાફ
અરવલ્લીના ભિલોડા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપની ખેડૂત હિતરક્ષક પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. પરિણામ બાદ ભાજપના કાર્યકરોએ ગુલાલ લગાવીને વિજયની ભવ્ય ઉજવણી કરી હતી.